Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇને આજે ભારતબંધના એલાનને લઇને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટમાં સવારથી જ કોંગ્રેસના કાર્યકરો દ્વારા શાળા, કોલેજો, દુકાનો, મોલ બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. રેસકોર્સ રિંગ રોડ પાસે આઇઓસીની ઓફિસ પાસે પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કોંગ્રેસના કાર્યકરોએ પૂતળુ લટકાવ્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ