Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું જેમાં દ્ક્ષિણ મુંબઈ લોકસભા બેઠક પરના ઉમેદવારના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ તેઓનો દીકરો અનંત ભાજપના ઉમેદવારની રેલીમાં દેખાયો હતો. શુક્રવારના દિવસે તેમનો દીકરો અનંત અંબાણી મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુંટણી રેલીમાં દેખાયો હતો. વડાપ્રધાનના ભાષણ સાંભળવા માટે ભેગા થયેલા લોકોમાં અનંત પણ દેખાયો હતો.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ