Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇ સ્થિત મુકેશ અંબાણીના બંગલા પર ફરજ બજાવતા ગુજરાતી CRPF જવાન દેવદાન રામભાઇ બકોત્રા (ઉ.વ.28)ને ભૂલથી રાઇફલમાંથી ગોળી છૂટતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને કેશોદના ડેરવાણ ગામે વતન લાવવામાં આવ્યો હતો. અહીં ગાર્ડ ઓફ ઓનર સાથે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ