Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલીફોન પર વાત-ચીત કરી હતી. બંને નેતાઓએ રાજકીય સ્થિતિ સહિત અફઘાનિસ્તાન અને ઈન્ડો- પેસિફિક રીજનમાં સિક્યુરિટી વિશે ચર્ચા કરી હતી પણ આ તમામ મુદ્દાઓમાં માલદીવ સંકટનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. આ માહિતી વ્હાઈટ હાઉસ દ્વ્રારા આપવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ