પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીએ અમેરિકામાં પણ ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનું ખૂલ્યુું હતું. ૨૦૧૧થી ૨૦૧૭ દરમિયાન નકલી કંપનીઓની મદદથી હીરાની લે-વેંચ કરીને નીરવ મોદીએ અમેરિકન કાયદા તોડયા હતા. અમેરિકન તપાસ એજન્સીએ નીરવ મોદીના આ કૌભાંડનો ધડાકો કર્યો છે.