Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ મદદરૂપ થતી તથા આશ્રય અપાવવાનું કામ કરતી નોન પ્રોફિટ સંસ્‍થા મૈત્રીના ઉપક્રમે તાજેતરમાં પાલો આલ્‍ટો કેલિફોર્નિયા મુકામે ૨૭મો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ૬,૫૦,૦૦૦ ડોલર એકઠાં થયાં હતાં. ૧.૬ મિલીયન ડોલરના બજેટ સાથેના આ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝશનનો ૬૬ ટકા જેટલો હિસ્‍સો ગવર્મેન્‍ટ ગ્રાન્‍ટસ દ્વારા ફાળવવામાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ