Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા રાફેલ વિમાન સોદા અને નોટબંધીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોટાં કૌભાંડ ગણાવ્યાં હતાં. પીએમ મોદી પર પ્રહાર કરતાં રાહુલે કહ્યું હતું કે નોટબંધી  જાણી જોઈને ગરીબોના પગ પર મારવામાં આવેલી કુહાડી હતી. નોટબંધી બ્લેકમની વ્હાઇટ કરવાનું દેશનું સૌથી મોટું કૌભાંડ હતું. પીએમના મિત્રોએ નોટબંધીમાં બ્લેકમનીને વ્હાઇટ કરી દીધા. પીએમએ તેમનાં ૧૫-૨૦ ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવવા દેશના યુવકો, મહિલાઓ, ખેડૂતો અને નાના વેપારીઓનાં ખિસ્સામાંથી કરોડોની રકમ સેરવી લીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ