Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કિંગફિશર અને જેટ એરવેઝ પછી હવે સરકારી પવનહંસ હેલિકોપ્ટર કંપની પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કંપની પાસે કર્મચારીઓને એપ્રિલ મહિનાની વેતન ચુકવણીના નાણા પણ નથી. પવનહંસ વહીવટીતંત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૮-૧૯માં કંપનીની આવકમાં ઘટાડો થતાં કંપનીને અંદાજે રૂપિયા ૮૯ કરોડનું નુકસાન થયું છે. કંપની પર કરોડોનું દેવું પણ છે. તેવામાં કર્મચારીઓને એપ્રિલ મહિનાનું વેતન આપવાની સ્થિતીમાં નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ