રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભારત અને ચીન સરહદ વિવાદ અને એલએસી પર તાજા સ્થિતિ વિશે સદનમાં નિવેદન આપી રહ્યા છે. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજે હું આ ગરીમામય સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને અવગત કરાવવા માટે આવ્યો છું. પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે દેશવાસી વીર જવાનો સાથે ઉભા છે. મેં પણ શુરવીરો સાથે સમય વિતાવ્યો હતો.
રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીન માને છે કે ટ્રેડિશનલ લાઇન વિશે બંને દેશોની અલગ-અલગ વ્યાખ્યા છે. બંને દેશો 1950-60ના દશકથી તેની પર વાત કરી રહ્યા છે પણ કોઇ સમાધાન આવ્યું નથી. ભારત અને તીન બંને સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે સહમત થયા છે. આ આગળના દ્વિપક્ષીય સંબંધો માટે જરૂરી છે. આપણા સૈનિકોએ જરૂરત પ્રમાણે શોર્ય અને સંયમ બતાવ્યો છે.4