Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેલિફોર્નિયાના બે એરિયામાં મિલપિટાસ શહેરમાં ઓફબીજેપી સેન્ટર દ્વારા ગુજરાત સરકારના ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડના ચેરમેન અને રાજકોટમાં કેન્સરના સર્જન ડૉ.વલ્લભ કથીરિયાનું સન્માન કરાયું હતું. શરૂઆતમાં સંસ્થાના બે એરિયાના મુખ્ય કન્વીનર ચંદુભાઈએ સ્વાગત કર્યું હતું. કેશુભાઈ પટેલની સરકાર વખતે તેમણે સૌરાષ્ટ્રની પાયાની જળસમસ્યા માટે ચેકડેમો બનાવી ચેકડેમ સાંસદ તરીકે ઓળખાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ