દેશની સર્વોચ્ચ અદાલતે વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત પર ફરી પ્રતિબંધ મૂકવાની અને પ્રતિબંધ ઉઠાવતા આદેશની ફરી સમીક્ષા કરવાની માગણી કરતી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારની રિવ્યૂ પિટિશનને મંગળવારે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં અમે અગાઉ અમારો ચુકાદો આપી ચૂક્યા છીએ તેની સમીક્ષા કરવાનો કોઈ સવાલ જ નથી. આમ સુપ્રીમે રિવ્યૂ પિટિશન ફગાવતા હવે ૨૫ જાન્યુઆરીએ દેશભરમાં ફિલ્મને રિલીઝ કરવાની કોર્ટે મંજૂરી આપી છે.