-
પાકિસ્તાન દ્વારા એલઓસી પર થઇ રહેલા ગોળીબારમાં રવિવારે ભારે ગોળીબારમાં ભારતીય લશ્કરના એક કપ્તાન સહિત 4 માર્યા ગયા હતા. માર્યા ગયેલા કપ્તાન કપિલ કુડુને રાજેશ ખન્નાની યાદગાર ફિલ્મ આનંદનો એ ડાયલોગ ખૂબ પસંદ હતો જેમાં રાજેશખન્ના કહે છે કે જીંદગી લંબી નહી બડી હોની ચાહિયે...! કપ્તાન કુડુએ આ સંવાદને પોતાના જીવનમાં ઉતાર્યો હતો અને 10 ફ્રેબ્રુઆરીના રોજ પોતાના 24મા જન્મદિના 6 દિવસ પહેલાં પાકિસ્તાનની નાપાક હરકતનો ભોગ બન્યા અને શહિદ થઇ ગયા. તેમની સાથે 3 જવાનો પણ માર્યા ગયા હતા. કપ્તાન કુડુ હરિયાણાના ગુરૂગાંવનો રહેવાસી હતો. તેના પરિવારમાં માતા અને બે બેનો જ છે. સમગ્ર દેશમાં શહિદ કુડુને શ્રધ્ધાંજલિઓ અર્પવામાં આવી રહી છે.