Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણીમાં ભાજપ- કોંગ્રેસ એકબીજા પર આરોપ લાગવી રહ્યા છે. તેવા સમયે સીતામઢી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન તરફથી આવતી ગોળીઓનો જવાબ ગોળાથી આપવામાં આવશે. વોટબેંક માટે ભાજપની સરકાર દેશની સુરક્ષા સાથે ક્યારેય રમત નહીં રમે. દેશને સુરક્ષિત કરવાનું કામ મોદી સરકારે કર્યુ છે. શાહે વધુમાં ઉમેર્યું હતું કે એર સ્ટ્રાઈક પછી બે જગ્યાએ માતમ હતો. પહેલો માતમ પાકિસ્તાનમાં અને બીજો માતમ કોંગ્રેસ-RJDની ઓફિસોમાં. રાહુલ ગાંધી અને લાલુ-રાબડીના ચેહરા પર ઉદાસી જોવા મળતી હતી. શાહ રવિવારે JDU ઉમેદવાર સુનીલકુમાર પિન્ટુના પક્ષમાં સીતામઢીથી ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે આવું કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ