Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટેરર ફન્ડિંગ અને મની લોન્ડ્રીંગ પર ચાપતી નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની આજથી પેરિસમાં બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પાકિસ્તાન પર બ્લેકલિસ્ટ થવાનું જોખમ રહેલું છે. તેનાથી બચવા માટે પાકિસ્તાને સમિતિ સમક્ષ સાબિત કરવાનું રહેશે કે તેણે ટેરર ફન્ડિંગમાં સામેલ લોકો પર કાર્યવાહી કરી છે. એફએટીએફની બેઠક 18મી ઓક્ટોબર સુધી ચાલશે. તેમા પાકિસ્તાનના આર્થિક બાબતોના પ્રધાન હમ્માદ અઝહર ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે એફએટીએફે જૂન, 2018 માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું. પોતાને બ્લેકલિસ્ટથી બચાવવા 27 સૂત્રીય કાર્ય યોજના રજૂ કરવાની હતી. જો સંસ્થાને લાગે કે પાકિસ્તાને કાર્યયોજનાને યોગ્ય રીતે અમલી બનાવી નથી તો તેને બ્લેકલિસ્ટમાં મુકવામાં આવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ