Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારની રાજધાની પટનામાં મોટી દુર્ઘટના બની છે. શનિવારે બપોરે ગંગા નદીમાં વચ્ચે નાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયાનક દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. નાવમાં લગભગ 20 લોકો સવાર હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસ તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ