ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરતાં દેશભરમાં ઈંધણોની કિંમતો નવી ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. મહારાષ્ટ્રમાં પરભણી શહેરમાં પેટ્રોલની કિંમત ૯૦ની સપાટી પાર કરી પ્રતિ લિટર રૂપિયા ૯૦.૧૧ અને ડીઝલ રૂપિયા ૭૮.૦૬ પર પહોંચ્યાં હતાં.