Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના લગભગ 60 ટકા લોકોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કામગીરીને નામંજૂર કરી છે અને આમાના લગભગ અડધોઅડધ લોકોએ મહાભિયોગનું સમર્થન કર્યું છે. શુક્રવારે પ્રકાશિત થયેલા વોશિંગ્ટન પોસ્ટ-એબીસી ન્યૂઝના સર્વેક્ષણ મુજબ. માત્ર ત્રીસ ટકા લોકોએ જ ટ્રમ્પના વ્હાઈટહાઉસમાં પહોંચ્યા બાદ કરવામાં આવેલી કામગીરીને સ્વીકારી છે. એપ્રિલમાં કરવામાં આવેલા વોશિંગ્ટન પોસ્ટ અને એબીસીના સર્વેક્ષણમાં 1003 પુખ્તવયના લોકોએ ભાગ લીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ