ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટીને ૭૧.૫૪ થઇ જતાં ક્રૂડ એાઇલની આયાત મોંઘી બની જવાથી પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૭૯.૩૧ રૂપિયા અને મુંબઇમાં ૮૬.૭૨ રૂપિયા થઇ ગયા હોવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટી ઘટાડવાનો ઇનકાર કર્યો છે. સરકારને ભય છે કે જો પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટી ઘટાડવામાં આવશે તો ચાલુ ખાતાની ખાધ વધી જશે.