Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તેલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાને કારણે આજે કોંગ્રેસ સહિત 21 પક્ષોએ ભારત બંધનું એલાન કર્યું છે. આ દરમિયાન આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં નવો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 23 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં 22 પૈસાનો વધારો થયો છે. આ નવા વધારા પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.73 રૂપિયા/લીટર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.12 રૂપિયા પર પહોંચી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ