પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગુરુવારે રાહત આપીને કેન્દ્ર સરકારે ભાવઘટાડાની જાહેરાત કરી હતી. કેન્દ્રે ભાવ ઘટાડયાના બે દિવસમાં જ બંને ઈંધણના ભાવમાં સતત વધારો ચાલુ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા પછી ફરી ૩ અઠવાડિયાંની ટોચે પહોંચ્યા છે. સરકારે લોકોને એક હાથે થોડું આપવાનો દેખાવ કરીને બીજા હાથે ઓઈલ કંપનીઓએ લોકોને લૂંટવાનું ચાલુ રાખ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાને બદલે તેમાં થીંગડાં મારીને કામચલાઉ ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા છે. આમાં સરકારની દલા તરવાડીની નીતિ ખુલ્લી પડી ગઈ છે.