Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટ્રોલ અને ડિઝલના અસહ્ય ભાવ વધારા સામે રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી, મોટા ભાગના રાજ્યોમાં ભારત બંધને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો અને લોકોએ સ્વેચ્છાએ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા તેમજ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે બંધ પાળ્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ