ઑઈલ કંપનીઓએ શુક્રવારે મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જાહેર કર્યો હતો. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 3.77 અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 2.91નો ઘટાડો કરવામાં આવ્યો હોવાની જાહેરાત શુક્રવારે મોડી રાત્રે કરવામાં આવી હતી અને આ ઘટાડો શુક્રવાર મધ્યરાત્રિથી જ અમલમાં આવી ગયો છે.