Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારી વચ્ચે લોકોને હવે આર્થિક બોજ પણ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આજે સતત 10માં દિવસે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝીંકાતા સામાન્ય માણસના ખિસ્સા પર વધુ બોજ પડ્યો છે. હજી ગઈ કાલે રાતથી જ ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા 2નો વધારો કરી કમર તોડી છે. ત્યારે એમાં આજનો ભાવવધારો પણ ભળ્યો છે. આજે 16મી જૂને પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે.  પેટ્રોલમાં 47 પૈસા અને ડિઝલમાં 93 પૈસા વૃદ્ધિ થઈ છે. છેલ્લા 10 દિવસમાં ભાવમાં 7 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ