Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સામાન્ય લોકો પર પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો ભાર સતત વધી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 16માં દિવસે ઉછાળો જોવા મળ્યો છે. આજે ફરી એક વખત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 33 પૈસા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 58 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને સોમવારે 79.56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ડીઝલની કિંમત 78.85 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ