દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ૭૮ રૂપિયાને પાર થઇ ગયો છે. જે અઢી મહિનાની ઉંચી સપાટી દર્શાવે છે. બીજી તરફ ડીઝલના ભાવ દરરોજ નવી ઐતહાસિક સપાટી બનાવી રહ્યાં છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૮૫.૪૭ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૩.૯૦ રૂપિયા થઇ ગયો છે. ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલના ભાવમાં ૧૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.