પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો સિલસિલો ચાલુ જ છે. આજે પેટ્રોલમાં ૨૮ અને ડીઝલમાં ૧૮ પૈસાનો વધારો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૯૧ પ્રતિલિટર અને ડીઝલ ૭૩.૭૨ પ્રતિલિટર થયા હતા.
મુંબઇમાં પેટ્રોલ વધીને રૂા. ૮૯.૨૯ પ્રતિલિટર અને ડીઝલ ૭૮.૨૬ પ્રતિલિટર થયું હતું. સૌથી મોંઘું પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં ૯૧.૦૪ રૂપિયે પ્રતિલિટર છે.