પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજેએ આઇઆઇટી દિલ્હીના 51મા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો. પીએઅમ મોદી સમારોહમાં વર્ચુઅલ રીતે સામેલ થયા અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે કોરોનાકાળમાં ટેક્નોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ટેક્નોલોજીએ દુનિયા બદલી
પીએમ મોદીએ કહ્યું કે 'કોરોનાકાળમાં ઘણા બધા ફેરફાર થયા છે. આ સંકટકાળમાં આપણે નવી વિચારસણીની જરૂર છે. કોરોનાકાળ બાદ દુનિયા અલગ થવા જઇ રહી છે અને તેમાં ટેક્નોલોજીની મોટી ભૂમિકા હશે. વિદ્યાર્થીઓ પાસે આજે ટેક્નોલોજી શીખવાની તક છે. કૃષિ અને સ્પેસ ક્ષેત્રમાં પણ નવી સંભાવનાઓ સામે આવી રહી છે. તેનો હેતુ સમાજને આગળ લઇ જવા અને તેની ભલાઇ થવી જોઇએ.