Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે યોજાયેલા મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે દાઉદી વોરા(બોહરા) સમાજના આશરા મુબારકા કાર્યક્રમમાં હાજર રહીને ગુજરાતને યાદ કરીને કહ્યું કે આ સમાજ સાથે મારો ખૂબ જુનો સંબંધ છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડગલે ને પગલે આ સમાજે મને સાથ આપ્યો હતો. તમારી આ લાગણી જ મને અહીં ખેંચી લાવી છે. આ કાર્યક્રમ દાઉદી વોરા સમાજની મસ્જીદમાં યોજાયો હતો. આ પ્રસંગે સમાજના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદીન સાથે પણ મોદીએ મુલાકાત યોજી હતી. મોદીએ સમાજના ભારોભાર વખાણ કરતાં કહ્યું કે આ સમાજે સ્વચ્છતા અભિયાનમાં ખૂબ મોટી ભૂમિકા પણ નિભાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ