વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ડ્રીમ પ્રોજેક્ટ એવા સુરતના હજીરાથી ભાવનગર ના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી (GhoghaHaziraRoRoPaxFerry) નો વર્ચ્યુઅલ શુભારંભ (Virtual Inauguration) કરાવ્યો હતો. આજથી ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે રો રો ફેરી શરૂ થઈ છે. રો રો ફેરીથી ઘોઘા અને હજીરાનું અંતર 370 કિલોમીટર ઘટી જશે. અત્યાથી જ રો રો ફેરી માટે મોટી સંખ્યામાં લોકો અને વાહનોનું બુકિંગ (Vehicle Booking) શરૂ થઈ ગયું છે. રો પેક્સ સર્વીસ (Ro Ro Pax Service) દિવસમાં ત્રણ ટ્રીપ મારશે.