Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 30 માર્ચે  નૈરોબીમાં વસતાં કચ્છી સમુદાય ને ભારતીય સમય  મુજબ બપોરે 12.30 વાગ્યે (નૈરોબી સમય સવારે 10 વાગ્યે)નવીદિલ્હીના પ્રધાનમંત્રી નિવાસથી વીડિયો કોન્ફરન્સ સંબોધન કરશે. પૂર્વ આફ્રિકી દેશ કેન્યાનાં નૈરોબીના શ્રી કચ્છી લેવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્ષના 25 વર્ષ પૂર્ણ થવા નિમિતે  સિલ્વર જ્યુબિલી  સેલિબ્રેશનનો આવતીકાલે પ્રધાનમંત્રીનાં સંબોધનથી પ્રારંભ થશે. વડાપ્રધાનનું આ સંબોધન ગુજરાતની પ્રાદેશિક ચેનલ્સ પરથી પણ પ્રસારિત થશે. આગામી 2 એપ્રિલ સુધી  ચાલનારી આ ઉજવણી  દરમ્યાન  કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા મેડિકલ કેમ્પ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિઝ તેમજ ઇન્ટરનેશનલ લીડર્સ ફોરમ જેવા બહુવિધ કાર્યક્રમો યોજાશે. 1993માં નિર્માણ થયેલા આ વેસ્ટ કોમ્પલેક્ષમાં શિક્ષણ, આરોગ્ય અને આવાસ સેવાનો મહત્વાકાંક્ષી પ્રારંભ થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ