Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન ચેકીંગમા જૂનાગઢ ખાતે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના પીએ રવિરાજ વ્યાસ ગઇકાલે રાત્રે દારૂ અને રોકડ રકમ સાથે ઝડપાયાના સમાચાર વહેતા થયા હતા. તપાસમાં બહાર આવ્યું કે તેમની પાસેથી દારૂની બે બોટલો અને 3 લાખ રોકડા પકડાયા છે. જેનો ખુલાસો તેઓ ખરી શક્યા નથી. અને પોલીસે તેમને બેસાડી રાખ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સ્થાનિક મિડિયામાં તેની જોરદાર નોંધ લેવામાં આવી છે. (તસ્વીર પ્રતિકાત્મક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ