Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલે લોકસભા ચુંટણીમાં આજે 9 રાજ્યોમાં 72 બેઠક માટે મતદાન યોજાયું હતું જેમાં દેશમાંમાં સરેરાશ 60.91 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી ઓછું મતદાન 9.79 ટકા જન્મુ- કાશ્મીર નોંધાયું હતું અને સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 76.59 મતદાન થયું હતું

બિહારમાં 6 વાગ્યા સુધી 53.67% મતદાન

જન્મુ-કશ્મીરમાં 6 વાગ્યા 9.79% સુધી મતદાન

મધ્યપ્રદેશમાં 6 વાગ્યા સુધી 65.86% મતદાન

મહારાષ્ટ્રમાં  6 વાગ્યા 51.84% સુધી મતદાન

ઓડીસા 6વાગ્યા સુધી 64.05% મતદાન

રાજસ્થાન 6 વાગ્યા ૬૩.36% મતદાન

ઉત્તર પ્રદેશ 6વાગ્યા સુધી 53.25% મતદાન

પશ્ચિમ બંગાળ 6 વાગ્યા સુધી 76.59% મતદાન

ઝારખંડ 6 વાગ્યા સુધી 63.76 % મતદાન

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ