Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ૨૯ એપ્રિલના દિવસે ચોથા તબક્કાનું મતદાન છે. જેમાં 9 રાજ્યોની ૭૧ બેઠક માટે મતદાન થવાનું છે. બિહારમાં ૫ લોકસભા બેઠક, ઝારખંડમાં ૩ લોકસભા બેઠક, મધ્યપ્રદેશમાં ૬ બેઠકો, મહારાષ્ટ્રની ૧૭ લોકસભા બેઠક, ઓરિસ્સાની ૬ લોકસભા બેઠક, ઉત્તર પ્રદેશની ૧૩ લોકસભા બેઠક અને રાજસ્થાનની ૧૩ લોકસભા અને પશ્ચિમ બંગાળની ૮ લોકસભા બેઠક સામેલ થાય છે. આજે ૫ વાગે લોકસભા ચુંટણી પ્રચારના પડઘમ  શાંત થઇ ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ