Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આજે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. કુલ 51 હજાર મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. બપોરના 3 વાગ્યા સુધી સરેરાશ મતદાન 40 ટકા મતદાન નોંધાયું છે. ઉનાળાની ગરમી છતાં ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે. શાંત ગુજરાતમાં ચૂંટણીઓ વખતે ભાગ્યે જ કોઇ હિંસાના બનાવો બને છે. આજની ચૂંટણીમાં ચૂંટણીલક્ષી કોઇ હિંસાનો બનાવ બન્યો નથી. સાંજના 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ