આજે મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ છે. જેને લઇને બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવી છે.મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિને લઇને બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં
વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયાં હતા આ પ્રાર્થના સભામાં પ્રભારી મંત્રી જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક હાજર, ધારાસભ્ય બાબુ બોખીરિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.