ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં હિંસામાં માર્યા ગયેલા આઈબી (IB)ના કર્મચારી અંકિત શર્માનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંકિત શર્માના શરીર પર ચાકૂના નિશાન મળ્યા છે. અંકિત શર્માના પેટ અને છાતી પર ધારદાર હથિયારથી અનેક ઘા મારવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે.