સમગ્ર ઉત્તર ભારતમાં મંગળવારે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. કાશ્મીરમાં વરસાદ પડ્યો હતો. જ્યોરે કેટલાંક સ્થળોએ 20થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફંકાવાના શરૂ થયા જેના લીધે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.

Copyright © 2023 News Views