Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કુલ સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે જેમાં માંથી ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. દેશના  વડા પ્રધાન વારાણસી બેઠક પરથી લોકસભાની ચુંટણી લડી રહ્યા છે. આજ રોજ નરેન્દ્ર મોદીનો રોડ શો નીકળ્યો હતો. બીએચયુ ગેટ પર માલવીયની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ રોડ દરમિયાન અલગ અલગ સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યું હતું મોદી શુક્રવારે ઉમેદવારીનું ફોર્મ ફરશે. વારાણસીમાં ૧૯ મેના રોજ મતદાન  થવા જઈ રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ