દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણી પ્રચારમાં નેતાઓ વિવિધ પ્રકારે કરતા હોય છે. જેમાં અનેક પ્રકારના રંગ જોવા મળતા હોય છે. તેઓ ક્યારેક ચૂંટણી સભામાં તો ક્યારેક મતદારોને મળતી વખતે અલગ અંદાજમાં જોવા મળે છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક અનોખુ રુપ જોવા મળ્યું છે. જેમાં તે સાંપ સાથે રમતા જોવા મળ્યા. સોનિયા ગાંધીની સંસદીય સીટ રાયબરેલીમાં જ્યારે પ્રિયંકા ગાંધી પ્રચાર કરતા હતા ત્યારે તેઓ મદારીને મળ્યા અને તેમની સાથે નિંરાતે બેસીને વાતો પણ કરી હતી.