ગૃહ વિભાગે આજે એડીશનલ ડીજીપી વિપુલ વિજોય, અનુપમકુમાર સુરોલિયા, મોહન ઝા અને તેજપાલ બિસ્ટને ડીજીપી તરીકે બઢતી આપતાં . ચાર એડીશનલ ડીજીપીને પ્રમોશન મળતા રાજ્યમાં એક સાથે નવ ડીજીપી કાર્યરત હોવાનો એક નવો જ રેકોર્ડ સર્જાયો છે. ૧૯૮૩ની બેચના આઈપીએસ વિપુલ વિજોય સામે ઈન્કવાયરી પેન્ડીંગ હોવાથી તેમને મે-૨૦૧૭માં પ્રમોશન આપવામાં આવ્યું ન હતું.