સોમવારે (આઠમી સપ્ટેમ્બર)થી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યું છે. ત્યારે પહેલા દિવસે છે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ જોતા ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો છે. જો કે, કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.