Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વિદેશના પ્રવાસે ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ, આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એક પછી એક ગંભીર આરોપોનો મારો ચલાવી રહ્યાં ચે ત્યારે તેમણે વધુએક ધડાકો કરતાં દાવો કર્યો કે બેંકોના 9 હજાર કરોડ લઇને ભાગી છૂટેલા વિજય માલ્યાએ ભારત છોડતાં પહેલાં ભાજપના કેટલાક નેતાઓની સાથે મુલાકાતો કરી હતી....!!! લંડનમાં ઇન્ડિયન જર્નાલિસ્ટસ એસોસિએશન સાથે વાતચીતમાં તેમણે એમ કહ્યું કે માલ્યા ભાજપના નેતાઓને મળ્યા તે દસ્તાવેજોમાં નોંધાયેલું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ