Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • હરિયાણામાં ભારે ચકચાર જગાવનાર રેવાડી ગેંગરેપમાં એક નવા ફણગારૂપે 19 વર્ષની છાત્રા સાથે દુષ્કર્મ કરનારાઓમાં એક આર્મીનો જવાન પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. દરમ્યાન સરકારી વહીવટીતંત્રે રેપ પિડિતાને નિયમ મુજબ 2 લાખના વળતરનો ચેક તેના ઘરે જઇને આપ્યા બાદ પિડિતાની માતાએ વળતરનો ચેક પાછો આપવાની જાહેરાત કરીને ભાજપ સરકાર પાસેથી માંગ કરીને અમને વળતર નહીં પણ ન્યાય જોઇએ છે, બળાત્કારીઓને સત્વરે પોલીસ પકડે. બીજી તરફ પોલીસે 3 આરોપીઓના ફોટા (જુઓ તસ્વીર) જાહેર કરીને તેમની માહિતી આપનારને એક લાખની ઇનામની જાહેરાત પણ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ