ભારતમાંથી પીએનબી કૌભાંડ કર્યા પછી ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીનાં બહેન પૂર્વી મોદી સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બજાવવામાં આવી છે. પૂર્વી મોદી બેલ્જિયમની નાગરિક છે પણ તેણે પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં છેતરપિંડી કરીને એકઠી કરેલી રકમનું મની લોન્ડરિંગ કર્યાનો તેના પર ઈડીએ આરોપ લગાવ્યો છે.