Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજકાલ કોઈપણ Smartphone માં વાયરસનો અટેક થવો એકદમ સામાન્ય બાબત બની ચુકી છે. કારણ કે, ઓનલાઈન હેકર્સ હંમેશાથી કોઈપણ Smartphone હેક કરવામાં લાગેલા છે. યૂઝર્સ હેકર્સની વાયરલ મોકલવામાં આવતી ચાલને સમજી નથી શકતા, એક વખત ફરી કોઈ પણ સ્માર્ટફોન વાયરસની જપેટમાં આવ્યા છે તો હેકર્સ પોતાની મરજી મુજબ કંઈ પણ કરી શકે છે. તેવામાં જેટલું શક્ય હોય વાયરસથી બચીને રહેવું જોઈએ. જો કોઈને કોઈ કારણે તમારા સ્માર્ટફોનમાં વાયરસ આવી ગયો છે, તો તેને હટાવવા માટે ફોન ફોર્મેટ એટલે કે, Factory Reset કરવું પડે છે. એવું કરવાથી તમારા ફોનમાં વાયરસ આવવા પર તેને Factory Reset કર્યા વગર હટાવી શકો છો.
સ્માર્ટફોન ફોર્મેટ કર્યા વગર દૂર કરો વાયરસ
સૌથી પહેલાં પોતાના સ્માર્ટફોનને Turn on Safe Mode માં ઓન કરો. ફોનને સેફ મોડમાં ઓન કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો. મોબાઈલ ફોનને સૌથી પહેલા પાવર ઓફ કરો. ત્યાર બાદ પાવર કીને પ્રેસ કરો અને તેને હોલ્ડ કરીને રાખો. ત્યાર બાદ જેવું જ ફોનનું નામ સ્ક્રીન પર દેખાય ત્યારે પાવર કી ને રિલીઝ કરો. પાવરનાં રિલીઝ થયાનાં તુરંત જ વોલ્યૂમ ડાઉન કી પ્રેસ કરો. વોલ્યૂમ ડાઉન કી ત્યાં સુધી હોલ્ડ કરીને રાખો જ્યાં સુધી ફોન રીસ્ટાર્ટ ન થઇ જાય. એવું કરવાથી તમારા ફોનનાં Left માં Safe Mode નો વોટરમાર્ક ડિસ્પ્લે થશે. એટલ કે, તમારો ફોન હવે સેફ મોડમાં આવી ચુક્યો છે.

મોબાઈલ ફોનમાં Safe Mode એક્ટીવેટ થયા બાદ Settings > Apps > Downloaded માં જાઓ. Downloaded માં જઈને ડાઉનલોડ એપ્સને ચેક કરો. જો તમને લિસ્ટમાં એવી કોઈ એપ દેખાય જે તમે ડાઉનલોડ નથી કરી. તો તે વાયરસ હોઈ શકે છે.

શંકાસ્પદ એપ પર જઈને તેને ટેપ કરો. ત્યાર બાદ તમને Uninstall નો ઓપ્શન મળશે, જેના પર ટેપ કરો. ત્યાર બાદ હવે ફોનને રીબૂટ કરો હવે Safe Mode ની જરૂર નથી.

જો ઉપર જણાવેલ રીતથી પણ Downloaded થી આ વાયરસવાળી એપ ડિલીટ ન થાય તો Settings > Security > Device Administrators માં જઈને એપને ડીએક્ટીવેટ કરી દો. ત્યાર બાદ Settings > Apps > Downloaded માં જઈને તે એપને Uninstall કરી દો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ