Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૌરક્ષાને નામે થઈ રહેલી હિંસાને નિયંત્રણમાં લેવા થયેલા ન્યાયિક આદેશનો અમલ ના કરવા બદલ રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ અદાલતની અવગણનાની કાર્યવાહી કરવાની માગણી સાથે થયેલી અરજીનાં અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે સોમવારે તે ત્રણેય રાજ્ય સરકારો પાસેથી જવાબ માગ્યો છે. ગૌરક્ષાને નામે થતી હિંસા અટકાવવા કડક પગલાં લેવા સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૬ સપ્ટેમ્બરે કરેલા આદેશનો અમલ શા માટે નથી થઈ રહ્યો તે મુદ્દે કોર્ટે ત્રણેય રાજ્યો પાસેથી જવાબ માગ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ