Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલા અંદાજે ૨૦ જેટલા ઉમેદવારોના પરિણામોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકારમાં મંત્રીપદ્દ ધરાવતા બાબુ બોખરીયા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. ૫ હજારથી ઓછા મતે જીતેલા ઉમેદવારોની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઉભો કરાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ