વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ પાછળ આજે સતત છઠ્ઠા દિવસે પણ રૂપિયો ગગડીને ૭૨ના મથાળા નજીક ઊતર્યા બાદ કામકાજના અંતે બાઉન્સબેક થઇ ૭૧.૭૫ના મથાળે બંધ રહ્યો હતો. આમ, કામકાજના સળંગ છ સત્રમાં રૂપિયો ૧૬૫ પૈસા તુટયો છે. તો બીજી તરફ સ્થાનિક તેમજ પ્રતિકૂળ અહેવાલોના પગલે શેરબજારની તેજી પણ રૂંધાઇ જવા સાથે વિક્રમી ટોચથી સેન્સેકસમાં ૮૭૮ પોઇન્ટનું ગાબડું નોંધાતા કામકાજના છ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૩૧ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.