Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિતેલા છ વર્ષ દરમિયાન બેન્ક ડિપોઝિટના વ્યાજ દરોમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે જેમાં દેશની સૌથી મોટી બેન્ક SBIએ પણ 1થી 2 વર્ષની સમય મર્યાદાવાળી FDના વ્યાજ દરમાં 3 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. 

બેન્ક દ્વારા હાલમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ પછી 1-2 વર્ષની FD પર 6% વ્યાજ મળવા પાત્ર રહ્યું છે. વર્ષ 2014માં આ FDનો વ્યાજ દર 9% હતો. સિનિયર સિટિઝન્સ માટે 1-2 વર્ષની FD પર વ્યાજ છ વર્ષમાં 2.75 ટકા ઘટી ચૂક્યો છે. SBIએ વર્તમાન વ્યાજ દરોમાં શુક્રવારે 0.10%થી 0.50% ઘટાડાની જાહેરાત કરી હતી. નવો વ્યાજ દર 10 ફેબ્રુઆરીથી લાગુ થશે. જે પછી સામાન્ય લોકોને એકથી દસ વર્ષની FD પર 6.10%ને બદલે 6% વ્યાજ મળશે. સિનિયર સિટિઝન્સ માટે આ દર 6.60%ને બદલે 6.50% થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ