Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના નાણાંકીય વર્ષ 2018-19ના બજેટથી નિરાશ શેરબજારમાં શુક્રવારે કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 840 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેનાથી રોકાણકારોની સંપત્તિમાં 4.6 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. 24 ઓગસ્ટ 2015 પછી બીજી ફેબ્રુઆરી 2018ના રોજ શેરબજારમાં એક જ દિવસમાં સેન્સેક્સ જબરદસ્ત ઘટ્યો હતો. અદાણી પાવર અને પીસી જ્વેલર્સના શેર્સમાં ઘટાડો નોંધાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ